રાજકોટના જેતપુરમાં ભાદર નદીમાં છોડાયું કેમિકલયુક્ત પાણી, જુઓ વીડિયો

રાજકોટના જેતપુર તાલુકામાં  ભાદર નદીમા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેતપુરમાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો CETP પ્લાન્ટ બંધ હોવાના કારણે ઉદ્યોગોમાંથી નીકળતું દૂષિત પાણી સીધુ જ નદીમાં છોડવામા આવી રહ્યું છે. ભાદર નદીમાં વહેતું આ દૂષિત પાણી ધોરાજી પાસેના ભાદર-2 ડેમમાં પહોંચે છે. નદીમાં ચેકડેમના કારણે દૂષિત પાણીનો સંગ્રહ થતા આસપાસના ભૂગર્ભ જળના સોર્સ પણ પ્રદૂષિત થતા હોવાની ફરિયાદ ઉઠી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola