રાજકોટ: કંડક્ટર વીના જ સીટી બસ સેવા શરુ કરવા આદેશ અપાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટમાં સીટી બસ સેવા શરુ કરવા માટે આદેશ અપાયા છે. કંડક્ટર વીના જ સીટી બસ સેવા શરુ કરાશે. મુસાફરોને વિના મુલ્યે જ મુસાફરી કરા દેવાશે. કનડકટર એજન્સીઓને આ મામલે સમજાવવાના પ્રયાસ કરાયા છે.
Continues below advertisement