રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

Continues below advertisement

એક બાજુ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર છે તો હવે ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠાની વાત કરીએ તો અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. બાલુન્દ્રા સહિતના વિસ્તારોમાં કમોમસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણએ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કોરોના સંક્રમણ સામે હવે આ કુદરતી આફત સામે આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram