CM Announcement | ટંકારાને પાલિકા બનાવવા મુદ્દે મુખ્યમંત્રી બનાવવા મુદ્દે શું કર્યું એલાન?

CM Announcement | ટંકારા વિકાસ માટે અનેક કર્યો કરવામાં આવી રહ્યા છે. ટંકારા ખાતે નવનિર્મિત ઓવર બ્રીજ નું નામ દયાનંદ સરસ્વતી નામ આપવામાં આવ્યું. ટંકારા નગરપાલિકા બને તે માટે પ્રયાસ કરવામાં આવશે. વહેલી તકે ટંકારા ને નગરપાલિકા મળે તે માટે કામગીરી કરવામાં આવશે. સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય દ્વારા ટંકારાને નગર પાલિકા જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ટેકનિકલ રીતે તપાસ કર્યા બાદ તે અંગે પણ સકારાત્મક રીતે કામ કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola