રાજકોટ: કોરોનાના કેસ વધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કરી ચિંતા, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટમાં કોરોનાના કેસ વધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી છે. લોકોએ હવે સતર્કતા વધારવાની જરૂરી છે. દિવાળી વેકેશન બાદ કોરોના નિયમ ચુસ્ત પણે પાળવા જોઈએ. તહેવારો દરમિયાન સંક્રમણ વધ્યું હોવાનો સ્વીકાર સીએમે કર્યો હતો.