Rajkot:કલેક્ટર રૈમ્યા મોહને કોરોના વ્યવસ્થા અંગે શું કહ્યું?,જુઓ વીડિયો

રાજકોટ કલેક્ટર રૈમ્યા મોહને કોરોનાની વ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી છે. અહીંની સમરસ હોસ્ટેલમાં પણ સારવારની વ્યવસ્થા હોવાનું તેમણે જણાવ્યું છે.સાથે જ કહ્યું કે, કોરોનાની પૂરતી વ્યવસ્થા છે અને પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ ધીમે ધીમે બેડ વધારવામાં આવી રહ્યાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola