રાજકોટમાં દિયરે જ ભાભી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ, જુઓ વીડિયો

રાજકોટમાં કલંકિત કરતી ઘટના સામે આવી છે. દિયરે જ ભાભી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે લીંબડીના કિશન સામે ફરિયાદ નોંધાઇ અને આરોપીની પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola