Congress Candidate | રાજકોટ લોકસભામાં રૂપાલા Vs ધાનાણીનો જામશે જંગ! કોંગ્રેસની યાદીને લઈ મોટા સમાચાર
Continues below advertisement
Congress Candidate | લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ રાજકોટ બેઠક પર પાટીદાર નેતા પરેશ ધાનાણીને મેદાને ઉતારી શકે છે. આ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે.
Continues below advertisement