local body election: રાજકોટમાં આ વોર્ડમાં કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું
Continues below advertisement
રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં વૉર્ડ 1ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર એકમાં કોગ્રેસના ઉમેદવાર ભરતભાઇ આહિરનું ફોર્મ રદ કરાયું હતું. કોંગ્રેસ 71 સીટ પર ચૂંટણી લડશે.
Continues below advertisement