રાજકોટ સિવિલમાં 200થી વધુ વેન્ટીલેટર વણવપરાયેલા પડ્યા હોવાનો કૉંગ્રેસના કયા મહિલા નેતાએ કર્યો દાવો ? જુઓ વીડિયો

રાજકોટ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી  હતી અને તેમણે વાપર્યા વિનાના 200 જેટલા ઘમણના  વેન્ટિલેટર પડયા હોવાનો આક્ષેપ કર્યો હતો.  ધમણ-1 કમ્પનીના વેન્ટીલેટર સિવિલની લોબીમાં પડ્યા છે.. સાથે ગાયત્રીબા વાઘેલાએ સિવિલ સુપ્રિટેન્ડેન્ટને પણ સવાલો કર્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola