ભાયાવદરમાં વિરોધ થવા મુદ્દે લલિત વસોયાએ શું કર્યો મોટો ખુલાસો? જુઓ વીડિયો

રાજકોટ: ધારાસભ્ય લલિત વસોયાનો વીડિયો વાયરલ થયો છે.  ભાયાવદરમાં સ્થાનિક દ્વારા ધારાસભ્ય લલીતભાઈ વસોયાનો  વિરોધ કરવામા આવ્યો. જાતિવાદી માનસિકતા ધરાવો છો એમ કહીને લલિત વસોયાનો વિરોધ કર્યો હતો. કહ્યું કે આ બોડી આવી ત્યાર પછી અમારા કોઈ કામ કરવામાં આવતા નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola