Rajkot Congress Protest : રાજકોટમાં મંત્રી ગુમના પોસ્ટર , કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શન

Rajkot Congress Protest : રાજકોટમાં મંત્રી ગુમના પોસ્ટર , કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શન

રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા ત્રંબા ગામે અનોખો વિરોધ કરવામાં આવ્યો.. ત્રંબા ગામના અલગ અલગ પ્રશ્નો અને લઈને કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ.. આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયાના પોસ્ટર લગાડ્યા.. શહેરના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ભાનુબેન બાબરીયા ગુમ થયા છે તેવા પોસ્ટર લાગ્યા.. ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ કરવામાં આવી.. ત્રિવેણી સંગમ પાસે ઘણા સમયથી પૂલ જર્જરીત હાલતમાં... કોંગ્રેસ અને ગામ લોકોના વિરોધ દરમ્યાન રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા નીકળ્યા.. ભાનુબેન બાબરીયાએ અનેક વિકાસના કામો કર્યા છે. કોંગ્રેસના મિત્રોએ કાળા ચશ્મા પહેરેલા છે.. પુલનું કામ અમારા ધ્યાનમાં આવ્યું છે. આવતા દિવસોમાં થાય તે માટે અમે રજૂઆત કરશું.. બે દિવસ પહેલા જ સૌની યોજનાના કાર્યક્રમમાં ભાનુબેન બાબરીયા અહીં આવ્યા હતા...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola