પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં રાજકોટમાં કોગ્રેસનું વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો
પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો રાજકોટમાં વિરોધ કરી રહેલા કૉંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઇ હતી. મંજૂરી વગર ધરણા કરી રહેલા કૉંગ્રેસ નેતાઓ પર શહેર પોલીસે કાર્યવાહી કરી હતી. રાજકોટમાં મંજૂરી વગર વિરોધ પ્રદર્શનું આયોજન કરતા કોગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી