Rajkot Congress Protest | ગુજરાતમાં કોંગ્રેસ વધુ આક્રમક | હવે રાજકોટમાં કયા મુદ્દે કાઢી રેલી?
રાજકોટમાં રવિવારી બજાર હટાવવાને લઈને તંત્ર દ્વારા નોટિસનો મામલો. રાજકોટના આજીડેમ પાસે આવેલા ગ્રાઉન્ડમાં વર્ષોથી રવિવારી બજાર ભરાય.. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સૌથી મોટી રવિવારે બજાર.. પાથરણાંવાળાના પ્રશ્ને કોંગ્રેસનું હલ્લાબોલ. આજે કોંગ્રેસ દ્રારા ત્રિકોણબાગથી મહાનગરપાલિકાની કચેરી સુધી રેલીનું આયોજન.. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા.. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને પ્રદેશના નેતાઓ ઉપસ્થિત. હોદ્દો જતો રહે પછી લોકો ધીમે ધીમે ખસવા માંડે છે.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મનપા કમિશ્નર ડી.પી દેસાઈને રજુઆત કરી.. આપણા દેશમાં જોગવાઈ છે સ્ટ્રીટ વેંડરો ને જમીન ફાળવવામાં આવે. સ્ટ્રીટ વેન્ડર એક્ટ મુજબ જગ્યાઓ ફાળવવી જોઇએ.. રાજકોટમાં અનેક ગેરકાયદેસર છે તેની સામે કોઈ કાર્યવાહી નહિ.. મીનિસ્ટરો ના ઈંનલીગલ બાંધકામો તોડી પાડો.. લેન્ડ ગ્રેબિંગ ને લઈ ને કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. જો કાર્યવાહી કરશો તો અચોક્કસ મુદત ના ધરણા કરશો. મનપા કમિશનરએ કહ્યું જમીન સિંચાઈ વિભાગની જગ્યા છે. મનપા કમિશ્નર વિજય નહેરાએ જમીન ફાળવી હતી..