Rajkot ના વોર્ડ નંબર 2માં દિવ્યાબાએ ફોર્મ ભરતા મહિલા પ્રમુખ નીષાબા વાળા નારાજ
રાજકોટના વોર્ડ નંબર બેમાં દિવ્યાબા હરપાલસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું હતું. દિવ્યાબાએ ફોર્મ ભરતા શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ મનીષાબા વાળા નારાજ થયા હતા. મનિષાબા વાળાની ટિકિટ કાપવામાં આવતા હોબાળો થયો હતો.