Amreli Rain | બપોર બાદ અમરેલીના વાતાવરણમાં પલટો, સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ

Continues below advertisement

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટો. સાવાર થી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન. વીજપડી ઘાંડલા રામગઢ લુવારા સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ .  જાફરાબાદ તાલુકાના દુધાળા ગામમાં પવન સાથે વરસાદ. દુધાળા સહીત આસ્પાસના ગામડામાં ધોધમાર વરસાદનું ઝાપટું. ગરમી બફારામાંથી લોકોને રાહત મળી. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજા દિવસે વરસાદ. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં સાવાર થી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન . વીજપડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી. સાવરકુંડલા બાદ રાજુલા પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ . રાજુલાના મોટા આગરીયા માંડરડી સહીત આસપાસના ગામડામાં ભારે પવન સાથે વરસાદ . રાજુલા શહેર પવન વીજળીના કડાકા સાથે વરસાદ વીજળી ગુલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram