રાજકોટઃ ખાદ્યતેલના ભાવ વધતા મધ્યમ વર્ગોની હાલત કફોડી, જુઓ વેપારી પરિવારની વ્યથા
Continues below advertisement
તહેવારોની સિઝનમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં મધ્યમ વર્ગના પરિવારને ભાવ વધારાને કારણે હાલાકી પડી રહી છે. વેપારી પરિવારે તેમનું દર્દ જણાવતા કહ્યું કે, કાચા માલના ભાવ વધવાના કારણે ધંધા પર માઠી અસર પડી રહી છે.
Continues below advertisement