રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો, 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
તહેવાર બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો થયો. 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે. ધાર્મિક અને પર્યટક સ્થળે લોકોનો ધસારો વધ્યો છે. દિવાળીની રજામાં લોકોએ માસ્ક ન પહેર્યું આને સોશલ ડિસ્ટંસનો પણ ભંગ કર્યો હતો. જેને કારણે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.