Rajkot:મહાત્મા ગાંધીએ સ્થાપેલી શાળામાં ઊભી કરાશે ખાનગી કોવિડ હોસ્પિટલ, જુઓ વીડિયો

રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા રાષ્ટ્રીય શાળામાં ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે. ગાંધીજીએ આ શાળાની સ્થાપના કરી હતી. અહીં 25 ઓક્સિજન બેડ અને 4 વેન્ટીલેન્ટર બેડની સુવિધા કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola