કોરોના સંક્રમણ વધતા રાજકોટમાં કોરોના ટેસ્ટિંગ માટેના બુથ શરૂ કરાયા, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા પ્રશાસન એક્શનમાં જોવા મળી રહ્યું છે. રાજકોટમાં આજથી ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ સેનેટાઈઝેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી. કે.કે ચોક અને રૈયા ચોકડીએ ટેસ્ટિંગ બુથ ચાલુ કરવામાં આવ્યા
Tags :
Covid-19 Coronavirus Rajkot Corona Vaccine COVID Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update Testing Booths