સી.આર. પાટીલની મોહનભાઈ કુંડારિયાને ટકોરઃ 'મોહનભાઈ તમે હસ્યા પણ નહીં, બોલો...'
સી.આર. પાટીલની સાંસદ મોહનભાઈ કુંડારિયાને ટકોર, દાંત તો કાઢો. ગ્રાન્ટ વાપરો, ઘરે ક્યાં લઈ જવાની હોય. બધા સાંસદ ગ્રાન્ટ લખી દે, ગ્રાન્ટ વાપરો. બાળકોને દત્તક લેવા સૂચના આપવામાં આવી. ગામડામાં રોડ રસ્તા મામલે સાંસદો તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે.