Rajkot: જેતલસર જંક્શન સોસાયટીમાં જોવા મળ્યો મગર, ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કર્યુ શરૂ
રાજકોટ(Rajkot)ના જેતલસર જંક્શન સોસાયટી(Jetalsar Junction Society)માં મગર(Crocodile) જોવા મળ્યો છે. બગીચામાં મગર જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે. હાલ ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુની કામગીરી હાથધરી છે.