Rajkot: બેકાબુ કોરોના અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે શું કરી માંગ?,જુઓ વીડિયો
રાજકોટમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બેથી માંડી પાંચ દિવસના લોકડાઉનની માંગ કરી છે. સરકાર જાહેર ન કરે તો પણ બેથી ત્રણ દિવસ વેપાર, ધંધો બંધ રાખવાની ચેમ્બરે અપીલ કરી છે.