રાજકોટમાં વોર્ડ નંબર 11માં બુથ નંબર 2માં એક EVMમાં તોડફોડ કરવામાં આવી હતી. વામ્બે આવાસ યોજના પાસે આવેલી શાળાના બુથ નંબર 2માં ઇવીએમમાં તોડફોડ કરવામાં આવી હતી.