કોરોનાના કેસ ઘટતા રાજકોટ BAPS મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન, જુઓ વીડિયો
કોરોનાના કેસ ઘટતા સમગ્ર રાજ્યમાં આવેલા બીએપીએસ મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં પણ આવેલ બીએપીએસ મંદિરને ભક્તો માટે ખોલવનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો સવારે અને સાંજે ભગવાનના દર્શન કરી શકશે. જોકે, દરમિયાન ભક્તોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.