અમદાવાદ બાદ હવે આ જિલ્લામાં શરુ કરાશે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ બાદ હવે  રાજકોટમાં ડ્રાઈવ થ્રુ. RT-PCR ટેસ્ટ નું આયોજન કરાશે. સરકારના ધારાધોરણ મુજબ ચાર્જ વસૂલી કાર, ઓટો સહિતના વાહનમાં જ ટેસ્ટ કરવામાં આવશે. 24 કલાક થી 36 કલાકમાં ટેસ્ટ નો રિપોર્ટ આવશે.  ડ્રાઈવ થ્રુ. RT-PCR ટેસ્ટ નું આયોજન મનપા દ્વારા ગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે. ખાનગી લેબ દ્વારા નિયત ફી વસૂલી ટેસ્ટ કરી આપવામાં આવશે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram