રાજકોટમાં મોંઘા શિક્ષણને કારણે વાલીઓ વળ્યા સરકારી શાળા તરફ, કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ?
Continues below advertisement
મોંઘા શિક્ષણ(expensive education) અંગે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે હરિફાઈ શરૂ થઈ છે. ધોરણ બેથી આઠમાં એક હજાર 880 વિદ્યાર્થીઓ(students)એ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ધોરણ 9 થી 12માં 600થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.
Continues below advertisement