રાજકોટ શહેરમાં બે દિવસમાં આઠ પક્ષીઓના મોત થયા છે. પ્રશાસને મૃત પક્ષીઓના સેમ્પલ લીધા હતા. રાજ્યના આઠ જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે.