રાજકોટ સિવિલમાં પણ દર્દીઓ પરેશાન, તબીબોની હડતાલના કારણે સારવાર ન મળતા હાલાકી

Continues below advertisement

રાજકોટ સિવિલમાં પણ દર્દીઓ પરેશાન થયા છે. તબીબોની હડતાલના કારણે સારવાર ન મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સારવાર માટે દર્દીઓની લાઇન જોવા મળી રહી છે. પરંતુ તબીબો હાજર ન રહેતા મુશ્કેલીઓનો સામનો દર્દીઓ કરી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram