રાજકોટમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે વિદેશી નાગરિકોના આધારકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ, જુઓ વીડિયો
રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસને મોટી સફળતા મળી છે. વિદેશી નાગરિકોને ખોટા પુરાવા આપી કાઢવામાં આવતા આધારકાર્ડના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે પ્રકાશ મારાવિયા અને સાગર રાણપરાને ધરપકડ કરી હતી. આરોપીઓ બોગસ ડોકયુમેન્ટના આધારે વિદેશી નાગરિકોના આધારકાર્ડ કાઢતા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે 50થી વધુ બોગસ વિદેશી નાગરિકોના આધારકાર્ડ નિકાળવામાં આવ્યા હતા.