Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Continues below advertisement
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
મોરબીના હળવદમાં ધારાસભ્ય અને પંચાયત સદસ્ય વચ્ચે બોલાચાલીની ઘટના બની. ચરાળવા ગામે વિકાસ કામોને લઈ શાબ્દિક ટપાટપી થઈ. રસ્તા બાબતે પંચાયત સદસ્યએ રજૂઆત કરતા ધારાસભ્ય ચાલતી પકડી. હોસ્પિટલના રસ્તા બાબતે પંચાયતના સભ્યએ ઉગ્ર રજૂઆત કરી હતી. ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને પંચાયતના સદસ્ય વચ્ચે રકઝકનો વિડીયો વાયરલ થયો.
પંચાયત સદસ્ય સાથે બોલાચાલીને લઈ પ્રકાશ વરમોરાનું નિવેદન. ગ્રામ સડક યોજનામાં બે ગામોને જોડતા રોડ જ થાય. વિકાસના કામોમાં રોડા નાખવાનો પ્રયાસ. રાજનીતિના કારણે વિકાસના કામોમાં રૂકાવટ થાય છે. ગ્રામ સડક યોજનામાં વાડી, ખેતરના રોડ ન થાય.
નોંધનીય છે કે, મોરબીના હળવદમાં ધારાસભ્ય અને પંચાયત સદસ્ય વચ્ચે બોલાચાલી. ચરાડવા ગામે વિકાસ કામોને લઈ શાબ્દિક ટપાટપી. રસ્તા બાબતે પંચાયત સદસ્યે રજૂઆત કરતા ધારાસભ્યએ ચાલતી પકડી. હોસ્પિટલના રસ્તા બાબતે પંચાયત સદસ્યે કરી હતી ઉગ્ર રજૂઆત. MLA પ્રકાશ વરમોરા અને પંચાયત સદસ્ય વચ્ચે રકઝકનો વીડિયો વાયરલ.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement