Rajkot: કોગ્રેસમાં વધ્યો કકળાટ, ટિકિટ કપાતા મહિલા કાર્યકર્તાઓમાં નારાજગી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2021 03:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ટિકિટને લઇને કકળાટ સામે આવ્યો છે. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ટિકિટમાં પ્રદેશ મોવડી મંડળે વ્હાલા દોહલાની નિતી અપનાવી હોવાનો આક્ષેપ કર્યો છે.મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. જો કે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર નહિ મળતા મહિલાઓ રોષે ભરાઇ હતી. મહિલાઓએ રજૂઆત કરી હતી કે હાલમાં 22 નામોની યાદી જાહેર થઇ છે તેમાં એકપણ સક્રિય મહિલા કોંગ્રેસના કાર્યકરને ટિકિટ આપવામાં આવી નથી.