રાજકોટ ગોંડલ રોડ પર ફટાકડાના કારણે મકાનની છત પર લાગી આગ, જુઓ વીડિયો 

Continues below advertisement
રાજકોટ ગોંડલ રોડ પર મકાનમાં  આગ લાગી હતી. રાજારામ સોસાયટી શેરી નંબર 5 માં મકાનમાં અગાસી પર ફટાકડાના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં કોઇ જાહહાનિ થઇ નહોતી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram