રાજકોટમાં કોરોનાકાળમાં હર્બલ જ્યૂસના નામે ઠગાઈ, ફૂડ અને ડ્રગ વિભાગે આઠ લાખનો જથ્થો કર્યો સીલ
રાજકોટમાં કોરોનાકાળમાં લોકોંમા ફેલાયેલા ડરનૉ લાભ ઉઠાવી ગેરકાયદે હર્બલ જ્યુસના કૌભાંડનૉ પર્દાફાશ થયો છે. મનપા ફૂડ અને ડ્રગ વિભાગ એ રૂપિયા 8 લાખ નૉ જથ્થો સીલકર્યો છે. કોવિડ 19ને બદલે ગોવિંદ 90 જેવા પ્રયોગ કરી ફૂડ રજિસ્ટ્રેશન મેળવ્યૂ હતું. અંદાજે 28 લાખ નૉ માલ તો વેચી દીધા ની આશંકા છે. અથાણા બનાવવા મંજૂરી મેળવી ગોંડલ રોડ પર મારુતિ ઇન્ડ એરિયામાં રૂટ્સ બેરી કોન્સેપ્ટ પ્રા.લી દ્વારા ગેરકાયદે ઉત્પાદન શરૂ કર્યુ હતું.