Rajkot Suicide Case: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં FSL રિપોર્ટ સામે આવ્યો

રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં  FSL રિપોર્ટ સામે આવ્યો છે. પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી. જેને તપાસ માટે FSL પાસે મોકલી આપવામાં આવી છે. સુસાઈડ નોટનો FSL રિપોર્ટ આવતા પોલીસે આ રિપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો છે

રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં  FSL રિપોર્ટ સામે આવ્યો છે. પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી. જેને તપાસ માટે FSL પાસે મોકલી આપવામાં આવી છે. સુસાઈડ નોટનો FSL રિપોર્ટ આવતા પોલીસે આ રિપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો છે. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરનું કહેવું છે કે,તપાસ ચાલુ હોવાથી વધુ માહિતી નહીં આપી શકીએ..અનિરુદ્ઘસિંહ, રાજદીપસિંહ અને રિયાઝને ઝડપી પાડવાના બાકી છે..તાલુકા તેમજ એલસીબી પોલીસની ત્રણ ટીમો તપાસ કરી છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola