Gondal: પાણીની પાઈપલાઈન તૂટતા 80 ફુટ ઊંચો ફુવારો, લોકોમાં ભારે રોષ Watch Video
Gondal| પાણીની પાઈપલાઈન તૂટતા 80 ફુટ ઊંચો ફુવારો, લોકોમાં ભારે રોષ Watch Video
ગોંડલમાં પાણીની પાઈપલાઈન તૂટી જતા પાણીના ફુવારા ઉડ્યા છે. અહીંયા એક જ જગ્યાએ વાંરવાર પાણીની લાઈન તૂટતા લોકોમાં રોષ જોવા મળ્યો છે... ગોંડલ શહેર નજીક ગોલ્ડન સીટી વિસ્તારમાં ભાદર ડેમની મુખ્ય પાણીની પાઈપલાઈન તૂટી જતાં અસામાન્ય દૃશ્ય સર્જાયું હતું. પાઈપલાઈનમાંથી 80 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ફૂટ્યો હતો. આ ફુવારો લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો હતો.ગોંડલ શહેર નજીક ગોલ્ડન સીટી વિસ્તારમાં ભાદર ડેમની મુખ્ય પાણીની પાઈપલાઈન તૂટી જતાં અસામાન્ય દૃશ્ય સર્જાયું હતું. પાઈપલાઈનમાંથી 80 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ફૂટ્યો હતો. આ ફુવારો લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો હતો.