Gondal Congress | ગોંડલ કોંગ્રેસના નેતા આશિષ કુંજડીયા પર હુમલો
Continues below advertisement
Gondal Congress | રાજકોટ જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ જિલ્લા પોલીસવડાને લખ્યો પત્ર.. ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયાને પોલીસ પ્રોડક્શન આપવાની જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગ. ગોંડલમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોય જેનો અવાજ ગોંડલ શહેર પ્રમુખ એ ઉઠાવતા તેમના પર હુમલો થયો હતો. જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ સમગ્ર ઘટનાને વખોડી કાઢી.
Continues below advertisement