Gondal Marketing Yard| યાર્ડમાં ધાણાની થઈ અધધધ આવક.. જાણો કેટલા બોલાયા ભાવ?
abp asmita
Updated at:
21 Mar 2024 10:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGondal Marketing Yard| માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે. હાઈવેની બન્ને બાજું 1500 જેટલા વાહનોની લાંબી કતાર લાગી હતી. ગઈકાલે એક લાખથી વધુ બોરી ધાણાની આવક થઈ હતી.