Gondal | અક્ષરમંદિરમાં નાસ્તો કર્યા બાદ 30થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય પ્રવાસીઓને થયું ફુડ પોઈઝનિંગ
Gondal | અક્ષર મંદિરમાં નાસ્તો કર્યા બાદ 30થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. તમામની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની તબિયત સુધારા પર છે.