ગોંડલઃ અંડરબ્રિજમાંથી પસાર થતી ST બસને નડ્યો અકસ્માત, ડ્રાઈવર સહિત 4 ઈજાગ્રસ્ત

ગોંડલના આશાપુરા અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસને એક અકસ્માત નડ્યો છે. ડિસા-જૂનાગઢ રૂટ પરની બસ અંડર પાસના પિલ્લર સાથે અથડાતા ડ્રાઈવર સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola