રાજકોટના ગોંડલ યાર્ડમાં મગફળીના ભાવમાં 15 દિવસમાં 100થી 150 રૂપિયાનો ઘટાડો, શું છે ખેડૂતોની માંગ ?
રાજકોટના ગોંડલ મગફળી યાર્ડમાં 15 દિવસમાં 100થી 150 રૂપિયાનો ઘટાડો થયો છે. 1 મણ મગફળીના ભાવ 1150થી 1225 રૂપિયા થયા છે. તેલના ભાવ મુજબ મગફળીનાં ભાવ વધવા જોઇએ તેમ ખેડૂતોનું કહેવું છે.