કોરોના અંગે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર, દર્દીઓની સંખ્યામાં નોંધાયો ઘટાડો, જુઓ વીડિયો
કોરોના અંગે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર છે. અહીં સતત બીજા દિવસે દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન પણ જોવા મળી રહી નથી.