Gujarati New Year | રાજકોટના હરિપર ગામમાં નવા વર્ષે રોનક, યુવાનોએ વતનમાં ઉજવી દિવાળી

Continues below advertisement

Gujarati New Year | રાજકોટ જિલ્લાના હરિપર ગામે નવા વર્ષની ઉજવણી.. નવા વર્ષમાં શહેરોમાંથી ગામના યુવાનો વતનમાં પહોંચ્યા.. ગામમા હિન્દૂ-મુસ્લિમ એકતા નું પ્રતીક.. મુસ્લિમ સમાજના લોકો દ્વારા હિન્દૂ સમાજના લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી... હિન્દૂ-મુસ્લિમ એકતા નું પ્રતીક હરિપર તરવડા ગામ.. કાઠીયાવાડના તમામ ગામડાઓમાં આજે પણ નવા વર્ષની અનોખી શુભેચ્છાઓ.. ગામે ગામ સવારથી શેરીઓમાં કે ઘરે ઘરે જઈને શુભેચ્છા વર્ષા. દેવદર્શન માટે પણ લોકો આજના દિવસે પોતાના વતનમાં જઈ રહ્યા છે.. આજે પણ ગામના લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.. વર્ષ દરમિયાન ગામમાં કોઈને મન દુઃખ થયું હોય તો આજના દિવસે ભેગા મળીને ચા પાણી પીવે છે.. ગામડામાં દરેક સમાજના લોકો આજે ભેગા મળીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે... આજના દિવસે કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ જોવા મળતા નથી...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram