Harsh Sanghavi | રાજકોટમાં ભાજપનું ડેમેજ કંટ્રોલ | સામાજિક આગેવાનો સાથે ગૃહમંત્રીની ગુપ્ત બેઠક
Harsh Sanghavi | ભાજપના નેતાએ જામનગરમાં યોજી ખાનગી બેઠક. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના નેતા રત્નાકર આજે સવારે પહોંચ્યા હતા જામનગર. આજે સવારે એક હોટલ ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના સામાજિક આગેવાનો સાથે એક ખાનગી બેઠક કરી જરૂરી ચર્ચાઓ કરી. આગેવાનોને સમાજને સમજાવવા આપ્યું માર્ગદર્શન. ખાનગી બેઠક અંગેની માહિતી abp asmita પાસે સૂત્રો દ્વારા પહોંચી.