Rajkot: આઈસ્ક્રીમ ઉત્પાદકો પર તવાઈ, મનપાની ટીમોએ આઈસ્ક્રીમના લીધા નમૂના
રાજકોટમાં આઈસ્ક્રીમના ઉત્પાદકો પર આરોગ્ય વિભાગની તવાઈ. મહાદેવ વાડી મેઈન રોડ પર આવેલા ડિલાઈટ આઈસ્ક્રીમના ઉત્પાદકને ત્યાં મહાનગરપાલિકાના દરોડા. પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, તેમજ પદાર્થોના વર્ગીકરણની માહિતી લખવામાં ન આવતી હોવાનું આવ્યું સામે.