રાજકોટમાં આરોગ્ય વિભાગ સતર્ક, મીઠાઈ અને ફરસાણના નમૂના લીધા, જુઓ ગુજરાતી ન્યુઝ
તહેવારો શરુ થતા રાજકોટમાં આરોગ્ય વિભાગ સતર્ક થયું. આરોગ્ય વિભાગે દુકાન અને ડેરી પર તપાસ હાથ ધરી હતી. જ્યાંથી તેઓએ મીઠાઈ અને ફરસાણના નમૂના લીધા હતા. તહેવાર દરમિયાન લોકો સારી વસ્તુઓ આરોગી શકે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.