Rajkot News । રાજકોટ જિલ્લા સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot News । રાજકોટ જિલ્લા સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ
Rajkot News । રાજકોટ જિલ્લા સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ, જેતપુર ગ્રામ્ય પંથક માં ભારે વરસાદ, હરીપર મેવાસા જાંબુડી માં ભારે વરસાદ, ભારે વરસાદ ને કારણે મેવાસા હરીપર રસ્તો બંધ, મેવાસા પુલ ઉપર પાણી ફરી વરતા હરીપર જવાનો રસ્તો બંધ થતા વાહનો ના થપ્પા લાગીયા, ભારે વરસાદ ને કારણે દર ચોમાસા માં રસ્તો બંધ થતો હોઈ ગ્રામ જનો ની પુલ ઉંચો લેવા માગ, ભારે વરસાદ ને કારણે વાવણી થતા લાયક વરસાદ ખેડૂતો માં ખુશી, અસહ્ય ગરમી બાદ વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ખુશીનો માહોલ, રાજકોટ જિલ્લા સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ, જેતપુર ગ્રામ્ય પંથક માં ભારે વરસાદ, હરીપર મેવાસા જાંબુડી માં ભારે વરસાદ, ભારે વરસાદ ને કારણે મેવાસા હરીપર રસ્તો બંધ, મેવાસા પુલ ઉપર પાણી ફરી વરતા હરીપર જવાનો રસ્તો બંધ થતા વાહનો ના થપ્પા લાગીયા, ભારે વરસાદ ને કારણે દર ચોમાસા માં રસ્તો બંધ થતો હોઈ ગ્રામ જનો ની પુલ ઉંચો લેવા માગ, ભારે વરસાદ ને કારણે વાવણી થતા લાયક વરસાદ ખેડૂતો માં ખુશી, અસહ્ય ગરમી બાદ વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ખુશીનો માહોલ