રાજકોટના ગોંડલમાં શનિવારે અનરાધાર વરસાદ, ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા
Continues below advertisement
રાજકોટના (Rajkot) ગોંડલમાં (Gondal) શનિવારે અનરાધાર વરસાદ (Heavy rains) ખાબકતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી. ગોંડલમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અંડર બ્રિજમાં (Under Bridge) કાર ફસાતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
Continues below advertisement