Rajkot Unseasonal Rains: ગોંડલમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો
રાજકોટના ગોંડલમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. તાલુકાના રાણસીકી, સુલતાનપુર, દેરડી અને ચરખડી સહિતના ગામોમાં થયું માવઠું. વેકરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યો વરસાદ..ખેતરો પાણીથી બન્યા તરબોળ.