Gir Somnath Rain : મોડી રાતે પડેલા ભારે વરસાદ બાદ હીરણ-2 ડેમ છલકાયો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Gir Somnath Rain : મોડી રાતે પડેલા ભારે વરસાદ બાદ હીરણ-2 ડેમ છલકાયો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ ડેમ છલકાયો.. મધરાતે ગીરમાં પડેલ ભારે વરસાદથી હિરણ ૨ ડેમમાં પાણીની આવક.. પાણીની આવક વધતા ડેમનો 1 દરવાજો 0.10 મીટર ખોલવામાં આવ્યો ... ડેમના નિશાળ વાળા વિસ્તાર ઉમરેઠી માલજીંજવા, ભેરાળા,એન્દ્રોઇ, નાવદરા, સવની સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા... લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની અપીલ.


યાત્રાધામ દ્વારકામાં ફરી મેઘો મંડાયો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ. સવારના એક ઈંચ વરસાદ બાદ લીધો હતો વિરામ. બપોર બાદ ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ. નોંધનીય છે કે, આજે સવારથી ગીર સોમનાથ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola